PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
01 DEC 2020 5:33PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- 41,985 દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે.
- સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.35 લાખ થયું
- દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસ કરતાં નવા સાજા થયેલા કેસની સંખ્યા વધુ થઇ
- રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 93.94% થઇ ગયો છે.
- દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 88,89,585 થઇ ગઇ છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.35 લાખ થયું, દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસ કરતાં નવા સાજા થયેલા કેસની સંખ્યા વધુ થઇ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677344
પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસી વિકસાવવા અને ઉત્પાદન પર કાર્યરત ત્રણ ટીમો સાથે સંવાદ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677153
પ્રધાનમંત્રીએ NH-19ના વારાણસી- પ્રયાગરાજ વિભાગની સિક્સ લેન સુધી વિસ્તરણ કરાયેલી ધોરી માર્ગ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677182
નેશનલ હાઈવે-19ના વારાણસી- પ્રયાગરાજ વિભાગની સિક્સ લેન સુધી વિસ્તરણ કરાયેલી ધોરી માર્ગ પરિયોજનાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677311
પ્રધાનમંત્રી વારાણસીમાં દેવદિવાળી મહોત્સવમાં સામેલ થયા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677264
ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે દેવ દિવાળી મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677342
પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જોહનસન સાથે વાર્તાલાપ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676600
પ્રધાનમંત્રીએ 3 સુવિધા સ્થળ ખાતે રસીની ઉત્પાદન પ્રક્રિયા અને વિકાસની સમીક્ષા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676834
મન કી બાત 2.0ના 18મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.11.2020)
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676946
ડૉ. હર્ષ વર્ધને ભારતીય માસ કોમ્યુનિકેશન (આઈઆઈએમસી) ના વિદ્યાર્થીઓને ડિજિટલી સંબોધિત કર્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1676492
ડૉ. હર્ષ વર્ધને જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન ખાતે ભારતીય રેડ ક્રોસ સોસાયટી (આઈઆરસીએસ) સાથે મળીને માસ્ક અને સાબુનું વિતરણ કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677121
ભારતીય કોવિડ-19 રસી વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા મિશન કોવિડ સુરક્ષા શરૂ કરાયુ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1676998
FACT CHECK








(Release ID: 1677434)
Visitor Counter : 173