PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 15 OCT 2020 6:13PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 15-10-2020

 

 

 

  • ભારતે અભૂતપૂર્વ વિક્રમ સર્જ્યો, કેસ બમણા થવાનો સમય લગભગ 73 દિવસનો થયો
  • સક્રિય કેસોની ટકાવારીમાં વધુ ઘટાડો; હવે કુલ કેસોમાંથી લગભગ 11% કેસ જ સક્રિય છે
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 81,514 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું
  • આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો લગભગ 64 લાખ (63,83,441) સુધી પહોંચી ગયો છે.
  • નવા સાજા થયેલા દર્દીઓમાંથી 79% કેસો 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી જ છે

 

#Unite2FightCorona

 

#IndiaFightsCorona

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

 

ભારતે અભૂતપૂર્વ વિક્રમ સર્જ્યો, કેસ બમણા થવાનો સમય લગભગ 73 દિવસનો થયો, સક્રિય કેસોની ટકાવારીમાં વધુ ઘટાડો; હવે કુલ કેસોમાંથી લગભગ 11% કેસ જ સક્રિય છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664774

 

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોવિડ-19 સામે સંશોધન અને રસી વિકાસ ઇકોસિસ્ટમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664817

 

 

ડૉ હર્ષ વર્ધને એફએસએસએઆઈના વિઝન 2050’ માટેના સંપૂર્ણ સરકારઅભિગમને પ્રોત્સાહન આપવા માટે આંતર-મંત્રી બેઠકની અધ્યક્ષતા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664733

 

ડૉ હર્ષ વર્ધન દ્વારા જન આંદોલનઅને તમામ એઈમ્સ અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના વડાઓ સાથે કોવિડ યોગ્ય વર્તણૂક અંગે બેઠક યોજી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664448

 

આયુષ વિભાગ કોવિડ -19 સામે જનઆંદોલનને વેગ આપવા માટે તૈયાર છે, લગભગ 2000 જણાએ કોવીડ -19 સામે લડવા પ્રતિજ્ઞા લીધી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664426

 

ભારત વિશ્વભરમાં સામાન્ય દવાઓના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંનો એક છે: શ્રી ડી.વી. સદાનંદ ગૌડા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1664643

 

ભારતના રાષ્ટ્રપતિ અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોનિક સંવાદ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664700 

 

નાણાં પ્રધાન શ્રીમતી  નિર્મલા સીતારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જી 20 ના નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠકમાં હાજરી આપી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664573  

 

પેરા- તીરંદાજ અંકિત કોવિડ પોઝિટિવ, તેને એસએઆઈ સત્તાવાળાઓ દ્વારા સોનેપટની હોસ્પિટલમાં ખસેડાયો છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1664421

 

 

 

 

 

FACT CHECK

 

 

 

 

 

 

 

 

Image



(Release ID: 1664951) Visitor Counter : 247