PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 20 NOV 2020 5:55PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 20-11-2020

 

 

 

  • કેન્દ્રએ 4 રાજ્યમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલી: અન્ય રાજ્યોમાં મોકલવા પર ચિંતન ચાલી રહ્યું છે
  • કેન્દ્રએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વણતપાસાયેલા અને ચુકાઇ ગયેલા દર્દીઓને ટ્રેક કરવા માટે પરીક્ષણનું સ્તર વધારવાની સલાહ આપી
  • ઉચ્ચ સ્તરના પરીક્ષણથી પોઝિટીવિટી દર ઘટાડવાનું સુનિશ્ચિત થાય છે
  • કુલ નોંધાયેલા કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 5% કરતાં ઓછું

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

કેન્દ્રએ 4 રાજ્યમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલી: અન્ય રાજ્યોમાં મોકલવા પર ચિંતન ચાલી રહ્યું છે, કેન્દ્રએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વણતપાસાયેલા અને ચુકાઇ ગયેલા દર્દીઓને ટ્રેક કરવા માટે પરીક્ષણનું સ્તર વધારવાની સલાહ આપી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674398

 

જી-20 નેતાઓની 15મી શિખર મંત્રણા (21-22 નવેમ્બર 2020)

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674217

 

આરોગ્ય મંત્રાલયની ઈ-સંજીવનીએ 8 લાખ સલાહ-સૂચનો પૂર્ણ કર્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674350

 

50,000 કરતાં વધુ આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (એચડબલ્યુસી) ના સંચાલન સાથે ભારતે એક સીમાચિહ્ન નોંધ્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674243

 

પ્રધાનમંત્રીએ લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી મહામહિમ ઝેવિયર બીટલ સાથે ભારત લક્ઝમ્બર્ગ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674159

 

પ્રધાનમંત્રી 21 નવેમ્બરના રોજ ગાંધીનગરના પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહમાં સહભાગી થશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674135

 

પ્રધાનમંત્રી 22 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ ક્ષેત્રમાં ગ્રામીણ પેય જળ પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674443

 

ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન પર સંયુક્ત નિવેદન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1674304

 

ડૉ હર્ષ વર્ધને નેશનલ કાઉન્સિલ ઓફ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝને સંબોધન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1674426

 

 

FACT CHECK

 

 

 

 

 

Image



(Release ID: 1674465) Visitor Counter : 154