PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
18 NOV 2020 6:01PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે 46મા દિવસે દૈનિક કેસ કરતાં વધુ દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી
- 50 હજારથી ઓછા દૈનિક નવા કેસનો અગિયારમો દિવસ
- 44,739 લોકો કોવિડ-19 માંથી સાજા થયા છે
- સાજા થવાનો દર આજે વધીને 93.52% થયો છે.
- કુલ સાજા થયેલા કેસની સંખ્યા 83,35,109 થઇ ગઈ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતે 46મા દિવસે દૈનિક કેસ કરતાં વધુ દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા નોંધાવી, 50 હજારથી ઓછા દૈનિક નવા કેસનો અગિયારમો દિવસ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673694
ડો. હર્ષ વર્ધન એચ.આય.વી. નિવારણ માટે વૈશ્વિક નિવારણ જોડાણ (જીપીસી) માં સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673749
જેએનયુ સમાવિષ્ટ, વિવિધતા અને શ્રેષ્ઠતાના મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે: રાષ્ટ્રપતિ કોવિંદ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673734
પીએમ-સ્વનિધિ યોજના હેઠળ 25 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1673685
51મા IFFI અંતર્ગત પ્રતિનિધિઓની નોંધણીનો પ્રારંભ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673764
પ્રધાનમંત્રીએ રોકાણકારોને જણાવ્યું – શહેરીકરણની પ્રક્રિયામાં રોકાણ માટે ભારત લાભદાયક તકો ધરાવે છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673584
12મી બ્રિક્સ શિખર મંત્રણા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673553
ભારત-લક્ઝમબર્ગ વચ્ચે વર્ચ્યુઅલ શિખર સંમેલન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673567
17 નવેમ્બર 2020ના રોજ 3જી વાર્ષિક બ્લૂમ્બર્ગ ન્યૂ ઇકોનોમિક ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673588
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા મહામહિમ જોસેફ આર. બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાતચીત
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1673627
FACT CHECK
(Release ID: 1673825)
Visitor Counter : 237