માહિતી અને પ્રસારણ મંત્રાલય
51મા IFFI અંતર્ગત પ્રતિનિધિઓની નોંધણીનો પ્રારંભ
Posted On:
18 NOV 2020 4:07PM by PIB Ahmedabad
IFFI એ જાન્યુઆરી, 2021મા આયોજિત થનાર 51મા IFFIની પ્રતિનિધિઓની નોંધણી 17 નવેમ્બર, 2020ના રોજ શરૂ કરવામાં આવી છે. ઉત્સવો માટે શારીરિક રીતે હાજર રહેવાનું માળખું નીચે આપેલા વર્ગો પ્રમાણે છે:
પ્રતિનિધિ સિનેમા ઉત્સાહી - રૂ. 1000 / - + લાગુ કર પ્રમાણે
પ્રતિનિધિ વ્યાવસાયિકો - રૂ. 1000 / - + લાગુ કર પ્રમાણે
નોંધણી નીચેના URL પર કરી શકાય છે: https://iffigoa.org/
કોવિડ-19 રોગચાળાને લીધે મર્યાદિત પ્રતિનિધિઓની માટે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી થશે.
SD/GP/BT
(Release ID: 1673764)
Visitor Counter : 226