PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
24 SEP 2020 6:18PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં સતત છઠ્ઠા દિવસે નવા કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાનું વલણ યથાવત્
- 13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે
- નવા સાજા થયેલા દર્દીઓમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી
- નવા પુષ્ટિ થયેલા કેસના 75% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં સતત છઠ્ઠા દિવસે નવા કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાનું વલણ યથાવત્, 13 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા કેસની સરખામણીએ સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે, નવા સાજા થયેલા દર્દીઓમાંથી 74% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658677
નવા પુષ્ટિ થયેલા કેસના 75% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658666
કોવિડથી વધુ પ્રભાવિત સાત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને આરોગ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658415
પ્રધાનમંત્રીએ કોવિડ-19ની સ્થિતિ અને પ્રતિભાવની સમીક્ષા કરવા સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન બેઠક યોજી
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658521
પ્રધાનમંત્રીએ ઉંમર અનુસાર તંદુરસ્તી અંગેના પ્રોટોકોલનો પ્રારંભ કર્યો
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658852
ફિટ ઇન્ડિયા મુવમેન્ટની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ફિટ ઈન્ડિયા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658716
ડૉ. હર્ષ વર્ધને યુએન અને ડબ્લ્યુએચઓના સભ્યોને સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658346
IFFIના 51મા સંસ્કરણ અંગે માહિતી અને પ્રસારણ મંત્રીનું પ્રેસ નિવેદન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658660
આરોગ્ય મંત્રાલયની સંજીવની ઓપીડીએ શરૂ થાયના છ મહિનાની અંદર 3 લાખ ટેલિ-પરામર્શ પૂર્ણ કર્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658674
પીએમ સ્વનિધિ યોજના હેઠળ 15 લાખથી વધુ ની લોન અરજીઓ મળી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1658605
આયુષ્માન ભારત યોજના હેઠળ કોવીડ -19 સારવાર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658281
આશા માટે પ્રોત્સાહન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658284
રાષ્ટ્રીય આરોગ્ય નિધિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ ઓપીડી સેવાઓ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1658279
FACT CHECK
(Release ID: 1658858)
Visitor Counter : 212