પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ હોકી ટીમને એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
08 SEP 2025 7:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીર ખાતે આયોજિત એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, "આ વિજય વધુ ખાસ છે કારણ કે તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવ્યું છે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"બિહારના રાજગીર ખાતે આયોજિત એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ આપણી પુરુષ હોકી ટીમને અભિનંદન. આ વિજય વધુ ખાસ છે કારણ કે તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવ્યું!
આ ભારતીય હોકી અને ભારતીય રમતગમત માટે ગર્વની ક્ષણ છે. આપણા ખેલાડીઓ વધુ ઊંચાઈઓ સર કરતા રહે અને દેશને ગૌરવ અપાવતા રહે!"
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2164548)
आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam