પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

નિષ્કર્ષની યાદીઃ જમૈકાના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. એન્ડ્રુ હોલનેસની ભારતની સત્તાવાર મુલાકાત (30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2024)

Posted On: 01 OCT 2024 5:19PM by PIB Ahmedabad

ક્રમ

એમઓયુનું નામ

જમૈકનતરફથી પ્રતિનિધિ

ભારત તરફથી પ્રતિનિધિ

1

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મારફતે કાર્યરત પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ), જે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક અને આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા જમૈકાનાં પ્રધાનમંત્રી કાર્યાલય મારફતે કામ કરે છે

સુશ્રી દાના મોરિસ ડિક્સન, પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

2

એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને ઇગોવ જમૈકા લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

સુશ્રી દાના મોરિસ ડિક્સન, પ્રધાનમંત્રી કાર્યાલયમાં મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

3

પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે વર્ષ 2024-2029 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ પર સમજૂતીકરાર (એમઓયુ)

શ્રીમતી કામિના જ્હોન્સન સ્મિથ, વિદેશ બાબતો અને વિદેશી વેપાર મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

4

ભારત સરકારનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા જમૈકાની સંસ્કૃતિ, જાતિ, મનોરંજન અને રમતગમત મંત્રાલય વચ્ચે રમતગમતમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)

શ્રીમતી કામિના જ્હોન્સન સ્મિથ, વિદેશ બાબતો અને વિદેશી વેપાર મંત્રી

શ્રી પંકજ ચૌધરી, નાણાં મંત્રાલયનાં રાજ્ય મંત્રી

AP/GP/JD 

(Release ID: 2060903) Visitor Counter : 31