પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિક્ષા પે ચર્ચાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
27 JAN 2024 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે તેઓ 'પરીક્ષા પે ચર્ચા'માં પરીક્ષા યોદ્ધાઓના મેળાવડાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તેમણે પરીક્ષાઓને મનોરંજક અને તણાવમુક્ત બનાવવા માટેના અગાઉના PPC કાર્યક્રમોના વિષયો અને વ્યવહારુ ટીપ્સ પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું.
"હું પરીક્ષાના તણાવને હરાવવાની રીતો પર સામૂહિક રીતે વ્યૂહરચના બનાવવા માટે, પરીક્ષા પે ચર્ચા', પરીક્ષા યોદ્ધાઓના સૌથી યાદગાર મેળાવડાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.
ચાલો તે પરીક્ષાની ચિંતાને તકોના દ્વારમાં ફેરવીએ...”
YP/JD
(रिलीज़ आईडी: 2000142)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Malayalam