પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ નાગરિકોને મન કી બાત @100 ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી
प्रविष्टि तिथि:
11 APR 2023 2:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને મન કી બાત @100 ક્વિઝમાં ભાગ લેવા જણાવ્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"#MannKiBaat ક્વિઝના છેલ્લા થોડા દિવસો બાકી છે...જો તમે હજુ બાકાત છો તો ભાગ લો અને છેલ્લા 99 એપિસોડની અદભૂત સફરને ફરી જીવંત કરો જેમાં પ્રેરણાદાયી સામૂહિક પ્રયાસો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1915584)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam