પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મુંબઈના મલાડ વેસ્ટમાં બાંધકામ ધરાશાયી થવાને કારણે થયેલ જાનહાનિ અંગે શોક કર્યો
પીડિતો માટે સહાયની જાહેરાત કરી
Posted On:
10 JUN 2021 2:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના મલાડ વેસ્ટમાં બાંધકામ ધરાશાયી થવાને કારણે થયેલા જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: “મુંબઈના મલાડ વેસ્ટમાં બાંધકામ ધરાશાયી થવાને કારણે જાનહાનીથી દુઃખ થયું. દુઃખની ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય: પ્રધાનમંત્રી@નરેન્દ્રમોદી
પ્રધાનમંત્રીએ આ દુર્ઘટનામાં જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને પીએમએનઆરએફમાંથી રૂપિયા 2 લાખની સહાય અને ઘાયલોને રૂપિયા 50,000ની સહાયની જાહેરાત કરી છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725926)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam