PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 25 NOV 2020 5:37PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 25-11-2020

 

 

 

  • ભારતમાં પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો: કુલ પરીક્ષણોની સંખ્યા 13.5 કરોડની નજીક પહોંચી
  • પરીક્ષણોમાં વૃદ્ધિ થવાની સાથે એકંદરે પોઝિટીવિટી દરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 37,816 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 86,42,771 થઇ ગઇ છે.
  • સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો 81,98,025 નોંધાયો છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

 

 

ભારતમાં પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો: કુલ પરીક્ષણોની સંખ્યા 13.5 કરોડની નજીક પહોંચી, પરીક્ષણોમાં વૃદ્ધિ થવાની સાથે એકંદરે પોઝિટીવિટી દરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675616

 

ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત વેપાર સમિતિની 7મી બેઠક યોજાઇ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675441

 

શ્રી પિયુષ ગોયલે ભારતીય ઉદ્યોગને ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675360

 

પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ RE-Invest 2020 નું ઉદઘાટન કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675419

 

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળા સામે પ્રતિભાવ અને નિયંત્રણ માટેની સ્થિતિ અને તૈયારીની સમીક્ષા કરવા મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675334

 

કોવિડ-19 અંગે મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675560

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટે માર્ગદર્શિકા જાહેર કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675747

FACT CHECK

 

 

Image

 

Image



(Release ID: 1675791) Visitor Counter : 140