PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
24 NOV 2020 5:46PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં દૈનિક ધોરણે 40,000 કરતાં ઓછા નવા કેસ નોંધાયા
- સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, હાલમાં સક્રિય કેસનું ભારણ 4.4 લાખ કેસ કરતાં ઓછુ
- દૈનિક પોઝિટીવિટી દર 4%ના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 3.45% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,99,545 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
- સાજા થવાનો દર પણ એકધારો વધીને 93.76% સુધી પહોંચી ગયો છે.
- દેશમાં આજદિન સુધીમાં કુલ 86,04,955 દર્દીઓ સાજા થઇ ગયા છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં દૈનિક ધોરણે 40,000 કરતાં ઓછા નવા કેસ નોંધાયા,સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, હાલમાં સક્રિય કેસનું ભારણ 4.4 લાખ કેસ કરતાં ઓછુ, દૈનિક પોઝિટીવિટી દર 4%ના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 3.45% નોંધાયો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675326
બહુપક્ષીય સહકાર એ કોવિડ -19 જેવા વૈશ્વિક પડકારોને દૂર કરવા માટેની મહત્વની કડી છે - ડૉ. હર્ષ વર્ધન
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675327
પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળા સામે પ્રતિભાવ અને નિયંત્રણ માટેની સ્થિતિ અને તૈયારીની સમીક્ષા કરવા મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675334
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે સ્પાઇસ હેલ્થ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ કોવિડ-19 RT-PCR લેબનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675185
કોવિડ રોગચાળો દરમિયાન ગોવા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે: શ્રીપદ નાઈક
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675180
FACT CHECK
(Release ID: 1675397)
Visitor Counter : 198