PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
13 NOV 2020 5:47PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 4.85 લાખથી ઓછું
- દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કેસ કરતા વધુ
- છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા 49,079 કેસ નોંધાયા છે
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા 81,15,580 થઈ ગઈ છે
- સાજા થવાનો દર 92.97% થયો છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં સક્રિય કેસનું ભારણ 4.85 લાખથી ઓછું, દૈનિક સાજા થયેલા કેસની સંખ્યા દૈનિક નવા કેસ કરતા વધુ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672645
જામનગર અને જયપુરમાં ભવિષ્ય માટે તૈયાર એવી બે આયુર્વેદ સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672653
પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે ભવિષ્ય માટે તૈયાર એવી બે સંસ્થાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672614
નાણાં મંત્રાલયે આત્મનિર્ભર ભારત 3.0 પર વિવિધ પગલાંની જાહેરાતો કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672424
પ્રધાનમંત્રીએ JNUના પરિસરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672443
આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય કરવાના સરકારના પ્રયાસની કડી – પ્રધાનમંત્રી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672572
પ્રધાનમંત્રીએ 17મા આસિયાન ભારત શિખર સંમેલનમાં સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1672617
FACT CHECK
(Release ID: 1672771)
Visitor Counter : 202