PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
09 NOV 2020 5:56PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં સતત 37મા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ નોંધાઈ
- પોઝિટીવીટી દર અને દૈનિક મૃત્યુદરમાં સતત ઘટાડો યથવાત
- સાજા થવાના દરમાં પણ વધારો થયો છે. તે હાલમાં 92.56% છે.
- સાજા થયેલા કેસની કુલ સંખ્યા આજે 79,17,373 છે.
- સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર સતત વધીને 74,07,700 થઈ ગયું છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં સતત 37મા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ નોંધાઈ, પોઝિટીવીટી દર અને દૈનિક મૃત્યુદરમાં સતત ઘટાડો યથવાત
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671377
ડો. હર્ષ વર્ધને 9 રાજ્યના આરોગ્ય મંત્રીઓ અને વરિષ્ઠ રાજ્ય અધિકારીઓ સાથે કોવિડ અને જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671415
ડો. હર્ષ વર્ધને છત્તીસગઢના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી સાથે પ્રધાનમંત્રીના જન આંદોલનના અમલીકરણ અંગે ચર્ચા કરી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670778
આરોગ્ય મંત્રાલયની ટેલિમેડિસિન સેવા ઇ0સંજીવનીએ 7 લાખ સલાહ-સૂચનો પૂર્ણ કર્યા
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1670952
પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671404
વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671445
પ્રધાનમંત્રીએ IIT દિલ્હી ખાતે 51મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1670976
આઈઆઈટી, દિલ્હીના પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671056
પ્રધાનમંત્રીએ હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671243
હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671327
મુખ્તાર અબ્બાસ નકવીએ હજ 2021 માટેની માર્ગદર્શિકાઓ જાહેર કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671039
અરુણાચલ પ્રદેશની શાળાના વિદ્યાર્થીઓ ખાદીના માસ્ક પહેરેશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671399
FACT CHECK
(Release ID: 1671547)
Visitor Counter : 223