PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
02 NOV 2020 5:52PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતે 75 લાખથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે વૈશ્વિક રેન્કિંગમાં સર્વોચ્ય સ્થાન જાળવી રાખ્યું
- સક્રિય કેસમની ટકાવારીમાં છેલ્લા 2 મહિનામાં 3 ગણા કરતા વધુ ઘટાડો થયો
- ભારતે કુલ 11 કરોડ પરીક્ષણ કરવાનું સીમાચિન્હ પાર કર્યું
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,285 દર્દીઓ સ્વસ્થ થયા છે.
- કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 75 લાખને પાર કરી ગઈ છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

ભારતે 75 લાખથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે વૈશ્વિક રેન્કિંગમાં સર્વોચ્ય સ્થાન જાળવી રાખ્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669428
પ્રધાનમંત્રીએ ગુજરાતના કેવડિયા ખાતે આરોગ્ય વન, આરોગ્ય કુટીર, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું ઉદઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668820
પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂઓલોજીકલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1668928
પ્રધાનમંત્રીએ એકીકૃત ફાઉન્ડેશન અભ્યાસક્રમ "આરંભ”ના બીજા સંસ્કરણ દરમિયાન ભારતીય જાહેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669069
પ્રધાનમંત્રીએ અમદાવાદમાં કેવડિયા અને સાબરમતી રિવરફ્રન્ટ સુધી આવતી અને જતી સી-પ્લેન સેવાનો શુભારંભ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669086
“આરંભ- 2020” પ્રસંગે નાગરિક સેવાઓના પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1669199
કેન્દ્રીય ગૃહ સચિવે દિલ્હીના એનસીટીમાં કોવિડ-19 પરિસ્થિતિની સમીક્ષા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669475
સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના એક મહિના સુધી વધારી દીધી છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669449
આયુષના ક્ષેત્રમાં કોવિડ -19 સામેનું જન આંદોલન વધુ સક્રિય બન્યું
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669122
વ્યૂહાત્મક નીતિ એકમ: આયુષ ક્ષેત્રને ભવિષ્ય માટે તૈયાર રાખવા આયુષ મંત્રાલયે શરૂ કરેલી પહેલમાંની એક
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1669290
FACT CHECK








SD/GP/BT
(Release ID: 1669571)
Visitor Counter : 210