PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
27 OCT 2020 6:37PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં 3 મહિના પછી સૌથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા
- કુલ સક્રિય કેસ 6.25 લાખ છે, જે 11 અઠવાડિયા પછી સૌથી ઓછા છે
- છેલ્લા 24 કલાકમાં 63,842 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે.
- રાષ્ટ્રીય સાજા થવાનો દર વધીને 90.62% થયો છે.
- કુલ સાજા થયેલા કેસ 72 લાખ (72,01,070) ને વટાવી ગયા છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં 3 મહિના પછી સૌથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા, કુલ સક્રિય કેસ 6.25 લાખ છે, જે 11 અઠવાડિયા પછી સૌથી ઓછા છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667772
ગૃહ મંત્રાલયે પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા અંગેની માર્ગદર્શિકા લંબાવી, સતર્કતા સાથે અગ્રેસર થવાનો અભિગમ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667866
ડો.હર્ષ વર્ધન દ્વારા પંજાબ નેશનલ બેન્કની ઓલ ઈન્ડિયા સીએસઆરની કોવીડ 19 વિરુદ્ધના અભિયાનની શરૂઆત કરવામાં આવી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1667699
પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667835
ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667858
પ્રધાનમંત્રીએ ચોથી ભારત ઉર્જા પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667689
ઈન્ડીયા એનર્જી ફોરમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667698
નિર્ણાયકતા સાથે જોડાયેલી ભવિષ્યવાદી દ્રષ્ટિએ ભારતને નક્કર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રદાન કરી છે: શ્રી પિયુષ ગોયલ
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1667798
(Release ID: 1668004)
Visitor Counter : 209