PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
26 OCT 2020 6:54PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં મૃત્યુદર 22 માર્ચ પછી સૌથી નીચલા સ્તરે નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 500થી ઓછા દર્દીઓના મૃત્યુ નોંધાયા
- 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓનો મૃત્યુદર 1% કરતાં ઓછો
- 25 ટેલિ-સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 34 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 393 સંસ્થાએ ભાગ લીધો છે.
- છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,105 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારતમાં મૃત્યુદર 22 માર્ચ પછી સૌથી નીચલા સ્તરે નોંધાયો, છેલ્લા 24 કલાકમાં 500થી ઓછા દર્દીઓના મૃત્યુ નોંધાયા, 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓનો મૃત્યુદર 1% કરતાં ઓછો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667571
મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667429
પ્રધાનમંત્રી 27 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્રદેશના પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667432
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ત્રણ મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667306
ગુજરાતમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ત્રણ મુખ્ય પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667381
આવકવેરાના રિટર્ન અને હિસાબ-તપાસણી અહેવાલો રજૂ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1667317
FACT CHECK
(Release ID: 1667673)
Visitor Counter : 159