PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 21 OCT 2020 6:07PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 21-10-2020

 

 

 

  • ભારતે સક્રિય કેસમાં સતત ઘટાડાના વલણને જાળવી રાખ્યું
  • સતત બીજા દિવસે 7.5 લાખથી ઓછા સક્રિય કેસ
  • 14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 1% કરતા ઓછો મૃત્યુદર હાંસલ કર્યો
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 61,775 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયુ છે
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,83,608 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

 

 

ભારતે સક્રિય કેસમાં સતત ઘટાડાના વલણને જાળવી રાખ્યું, સતત બીજા દિવસે 7.5 લાખથી ઓછા સક્રિય કેસ, 14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 1% કરતા ઓછો મૃત્યુદર હાંસલ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666354

 

પ્રધાનમંત્રીએ વિશેષ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666306

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલ સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666257

 

પ્રધાનમંત્રીએ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ફરજ સમયે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666353

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન વચ્ચે ટેલીફોનિક સંવાદ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666454

 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે ભારતીયોની સલામતી અને સ્વસ્થ જીવન મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666259

 

મંત્રીમંડળે 2019-2020 માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ અને બિન-ઉત્પાદકતા લિંક્ડ બોનસને મંજૂરી આપી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1666395

 

ડૉ. હર્ષ વર્ધન દ્વારા કોવિડ -19 માટે પુનહનીયોજીત દવાઓ અંગેની સીએસઆઈઆરની ભાગીદારીવાળી ક્લિનિકલ ટ્રાયલ્સ વેબસાઇટ "CURed" શરૂ કરવામાં આવી.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666171

 

કોવિડ - 19 ની પૃષ્ઠભૂમિ સામે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાષ્ટ્રીય આયુષ મિશન મંત્રાલય (એનએએમ) ની પ્રવૃત્તિઓની આયુષ મંત્રાલય દ્વારા ઉચ્ચ-સ્તરની સમીક્ષા

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1666173

 

 

Image

 

 

 


(Release ID: 1666575) Visitor Counter : 207