PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 05 OCT 2020 6:15PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 05-10-2020

 

 

 

  • ભારતની આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 55,86,703 થઇ ગઈ છે.
  • સક્રિય કેસ સતત બે અઠવાડિયાથી 10 લાખથી ઓછા છે
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,737 દર્દીઓ સાજા થયા છે
  • રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારો થયો છે, જે હાલમાં 84.34% છે.

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

 

 

ભારતે એક મહત્વનું સીમાચિન્હ પાર કર્યું, સક્રિય કેસ સતત બે અઠવાડિયાથી 10 લાખથી ઓછા છે

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661713

 

ડૉ. હર્ષ વર્ધને પ્રાયગરાજમાં કોવિડ સમર્પિત મોતીલાલ નેહરુ મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1661723

 

આઇઆઇટી ખડગપુરે ઘરેથી કોરોના સંભાળ માટે ટેલિમેડિસિન પ્રદાન કરવાની શરૂઆત કરી

વધુ વિગતો માટે :  https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661053

 

આયુષ ગ્રિડ એ આયુષ ક્ષેત્ર માટે ઉભરતા આઇટીનું આધાર સ્તંભ બનશે, રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ મિશન સાથે પરિચાલન દ્વારા એકીકૃત થશે

વધુ વિગતો માટે :   https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1660936

 

અમારી સરકાર દ્વારા સૌથી વધુ ધ્યાન વૈજ્ઞાનિક ડેટા આદાન પ્રદાન ઉપર આપવામાં આવ્યું: પ્રો.આશુતોષ શર્મા

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1661597

 

પ્રધાનમંત્રીએ અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી

વધુ વિગતો માટે :   https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661260

 

હિમાચલ પ્રદેશના રોહતાંગમાં અટલ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે :   https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661271

 

પ્રધાનમંત્રીએ આઈસીસીઆર દ્વારા ટેક્સ્ટાઈલ ક્ષેત્રની પરંપરાઓ વિષે યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં સંબોધન કર્યું

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661455

 

પ્રધાનમંત્રીએ વૈભવ 2020 સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661188

 

આઈસીસીઆર અને યુપીઆઈડી દ્વારા ટેક્સ્ટાઈલ ક્ષેત્રની પરંપરાઓ વિષે યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબિનારમાં પ્રધાનમંત્રીના સંદેશનો મૂળપાઠ

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661505

 

વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક (વૈભવ) સમિટ 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661252

 

શ્રી પીયુષ ગોયલે હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના 74મા વાર્ષિક સત્રને સંબોધિત કર્યું

વધુ વિગતો માટે :   https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661390

 

 

 

 

 

 

FACT CHECK



(Release ID: 1661868) Visitor Counter : 218