PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
19 AUG 2020 6:21PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

- ભારત એક નવા શિખરે પહોંચ્યું: કુલ સાજા થયેલાની સંખ્યા 20 લાખ કરતાં વધારે
- છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 60,091 દર્દીઓ સાજા થયા
- ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર પણ સૌથી ટોચ પર પહોંચ્યો, સાજા થવાનો દર 73% કરતાં વધારે
- ડિજિટલ ભારત માટે મોટી જીત: આરોગ્ય મંત્રાલયની ‘ઇ-સંજીવની’ ટેલિમેડિસિન સર્વિસે 2 લાખ ટેલિ-કન્સલ્ટેશનની વિક્રમજનક નોંધણી કરી
- ભારત વધુ પરીક્ષણ કરવાના પથ પર અગ્રેસર: સતત બીજા દિવસે 8 લાખથી વધુ પરીક્ષણ પ્રતિદિન કરવામાં આવ્યા
- પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે 23,002ને પાર થયા, જયારે પોઝિટીવટી 8%ની સ્થિર સપાટીએ
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


ભારત એક નવા શિખરે પહોંચ્યું: કુલ સાજા થયેલાની સંખ્યા 20 લાખ કરતાં વધારે, છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 60,091 દર્દીઓ સાજા થયા, ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર પણ સૌથી ટોચ પર પહોંચ્યો, સાજા થવાનો દર 73% કરતાં વધારે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646881
ડિજિટલ ભારત માટે મોટી જીત: આરોગ્ય મંત્રાલયની ‘ઇ-સંજીવની’ ટેલિમેડિસિન સર્વિસે 2 લાખ ટેલિ-કન્સલ્ટેશનની વિક્રમજનક નોંધણી કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646913
ભારત વધુ પરીક્ષણ કરવાના પથ પર અગ્રેસર: સતત બીજા દિવસે 8 લાખથી વધુ પરીક્ષણ પ્રતિદિન કરવામાં આવ્યા, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે 23,002ને પાર થયા, જયારે પોઝિટીવટી 8%ની સ્થિર સપાટીએ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646953
મંત્રીમંડળે કોવિડ-19 દ્વારા થતા આર્થિક તણાવને પાવર સેક્ટરની લેણાંમાં પ્રવાહિતા પ્રદાન કરવાનાં પગલાઓને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646945
'ધનવંતરી રથ’ દ્વારા આયુર્વેદને દિલ્હી પોલીસ પરિવારોના ઘર આંગણે લવાશે, એઆઈઆઈએ અને દિલ્હી પોલીસ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646768
શેરી વિક્રેતાઓ પાસેથી લોન અરજીઓ મેળવવા ઉપયોગકર્તાને સુવિધાજનક ડિજિટલ ઇન્ટરફેસ પ્રદાન કરવા મોબાઇલ એપનો શુભારંભ કરવામાં આવ્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646908
સ્થાનાંતરિત થનારાઓ માટે આત્મનિર્ભર ભારત યોજના - એક સર્વગ્રાહી દ્રષ્ટિકોણ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646801
કોવિડ -19 માટે એસસીટીઆઈએમએસટી અને આઈઆઈટી મદ્રાસે સ્ટાર્ટ અપ પોર્ટેબલ હોસ્પિટલ માળખાની સ્થાપના કરી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646970
ડૉ. હર્ષ વર્ધને એફએસએસએઆઈની ઇટ રાઇટ ચેલેન્જ ઓરિએન્ટેશન વર્કશોપને ડિજિટલી સંબોધિત કરી
વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1646991
FACT CHECK


(Release ID: 1647153)
Visitor Counter : 228
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Malayalam