પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિક્કિમના ગંગટોકમાં યુવાનો સાથે એક ઉત્સાહી ફૂટબોલ સત્રમાં ભાગ લીધો
प्रविष्टि तिथि:
28 APR 2026 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના ગંગટોકમાં એક સુંદર સવારે યુવાનો સાથે એક ઉત્સાહી ફૂટબોલ સત્રમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીએ 'X' પર લખ્યું:
"ગંગટોકમાં એક સુંદર સવારે સિક્કિમમાં મારા યુવા મિત્રો સાથે ફૂટબોલ રમવાનો અનુભવ અજોડ છે!"
ખરેખર, આ યુવાનો સાથે ફૂટબોલનું એક જબરજસ્ત સેશન!
ગંગટોકમાં ફૂટબોલની સવાર! અમે શીખ્યા, અમે રમ્યા, અમે ઉજવણી કરી અને સૌથી વધુ, અમે રમતનો આનંદ મળ્યો...
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2256135)
आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam