પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સંગીતકાર ડૉ. ભરત બલવલ્લી અને પત્રકાર અભિજિત પવારે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 14 OCT 2024 10:50PM by PIB Ahmedabad

પ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર ડૉ. ભરત બલવલ્લી અને સકાલ મીડિયાના પત્રકાર શ્રી અભિજિત પવારે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

ડૉ. ભરત બલવલ્લીની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યું:

તમને મળીને આનંદ થયો, @Swaradhish અને @abhijitpawarapg. સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પ્રત્યેના તમારા જુસ્સાને અનુરૂપ તમારા પુસ્તક માટે અભિનંદન. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2064935) आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam