પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી સુહાસ યથિરાજને પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
02 SEP 2024 11:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની સિંગલ્સ SL4 બેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ સુહાસ યથિરાજને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું: "સુહાસ યથિરાજે #Paralympics2024માં પુરુષોની સિંગલ્સ SL4 બેડમિન્ટન ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ જીત્યો તે એક અદભૂત સિદ્ધિ! ભારત તેની સફળતાથી આનંદિત છે. અમને તેની મક્કમતા અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ગર્વ છે.
@suhas_ly #Cheer4Bharat"
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2051165)
Visitor Counter : 88
Read this release in:
Telugu
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam