પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિનો ફોન આવ્યો, નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી
प्रविष्टि तिथि:
20 JUN 2024 1:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆન્તોનો ફોન આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રમુખપદે ચૂંટાયેલા પ્રબોવો સુબિઆન્તોનો ફોન કૉલ પ્રાપ્ત કરીને આનંદ થયો. તેમના આગામી રાષ્ટ્રપતિ પદ માટે તેમને સફળતાની શુભેચ્છા પાઠવી. અમે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અંગે ચર્ચા કરી જે અમારા ઘનિષ્ઠ સંબંધો પર આધારિત છે."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2026925)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam