પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામના ચાના બગીચા સમુદાયની તેમની સખત મહેનત માટે પ્રશંસા કરી
પ્રવાસીઓને ચાના બગીચાની મુલાકાત લેવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
09 MAR 2024 2:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેમણે ચાના બગીચાના સમુદાયની તેમની સખત મહેનત માટે પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આસામ તેના શાનદાર ચાના બગીચાઓ માટે જાણીતું છે, અને આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
હું ચાના બગીચા સમુદાયની પ્રશંસા કરવા માંગુ છું, જે સમગ્ર વિશ્વમાં આસામની પ્રતિષ્ઠા વધારીને સખત મહેનત કરી રહ્યાં છે.
હું પ્રવાસીઓને રાજ્યની મુલાકાત દરમિયાન આ ચાના બગીચાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2012978)
મુલાકાતી સંખ્યા : 183
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam