પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગયાનાથી શ્રી રામ ભજન શેર કર્યા
પોસ્ટેડ ઓન:
19 JAN 2024 1:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગયાનાથી શ્રી રામ ભજન શેર કર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ રહ્યું ગુયાનાનું #શ્રીરામભજન! હું ગયાના હિંદુ ધાર્મિક સભાને આ પ્રયાસ માટે અને હિંદુ સંસ્કૃતિ અને નીતિઓને લોકપ્રિય બનાવવાના તેમના અન્ય પ્રયાસો માટે પણ અભિનંદન આપું છું.
YP/GP
(રીલીઝ આઈડી: 1997725)
મુલાકાતી સંખ્યા : 126
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam