પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ એન્ડ્રી રાજોએલીનાને મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 02 DEC 2023 7:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ એન્ડ્રી રાજોએલીનાને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:

"@SE_Rajoelina મેડાગાસ્કરના પ્રમુખ તરીકે તમારી પુનઃ ચૂંટણી પર હાર્દિક અભિનંદન. ભારત-મેડાગાસ્કર ભાગીદારી અને વિઝન SAGARને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છું."

CB/GP/JD


(Release ID: 1981976) Visitor Counter : 122