પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતનાં જી20નાં પ્રમુખ પદની કામગીરી પૂર્ણ કરવા પર વિચારો વ્યક્ત કર્યા
Posted On:
30 NOV 2023 5:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતનાં જી20નાં પ્રમુખ પદની કામગીરી પૂર્ણ કરવા અને વીતેલા વર્ષ દરમિયાન વિવિધ રીતે વસુધૈવ કુટુમ્બકમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યનાં સિદ્ધાંતોને મજબૂત કરવા પર પોતાનાં વિચારો લખ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે ભારત જી-20નું પ્રમુખપદ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે વસુધૈવ કુટુમ્બકમ- વનઅર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સિદ્ધાંતો કેવી રીતે વીતેલા વર્ષ દરમિયાન વિવિધ રીતે મજબૂત થયા તેના પર કેટલાક વિચારો લખ્યા છે. ભારતે સ્થાયી વિકાસને આગળ વધારવા, મહિલા સશક્તીકરણ, બહુપક્ષીયવાદને મજબૂત કરવા અને અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. https://nm-4.com/Fy2eo6
CB/GP/JD
(Release ID: 1981249)
Visitor Counter : 96
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam