પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મેન્સ ડબલ્સ રિકર્વ ઈવેન્ટમાં પેરા આર્ચર હરવિંદર સિંઘ અને સાહિલ દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
25 OCT 2023 4:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરા તીરંદાજ હરવિંદર સિંહ અને સાહિલને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મેન્સ ડબલ્સ રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં મેન્સ ડબલ્સ રિકર્વ - ઓપનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમારા પેરા આર્ચર્સ, હરવિંદર સિંઘ અને સાહિલને અભિનંદન. તેમના અદભૂત પ્રદર્શન અને તીર સાથેની ચોકસાઈએ ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારત તેમની લાયક સિદ્ધિને ભારે ઉત્સાહ સાથે ઉજવે છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1970928)
મુલાકાતી સંખ્યા : 210
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada