પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન ગેમ્સમાં શૂટરોએ ભારત માટે પહેલું ગોલ્ડ લાવતાં પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
25 SEP 2023 2:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ 10 મીટર એર રાઈફલ મેન્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, "10 મીટર એર રાઇફલ મેન્સ ટીમના આપણા શાનદાર શૂટર્સ, રુદ્રાંકશ પાટીલ, દિવ્યાંશ પંવાર અને ઐશ્વરી પ્રતાપ તોમરે વિશ્વ વિક્રમને તોડી નાંખી ખરેખર અદ્ભુત પ્રેરણાદાયક રીતે ગોલ્ડ જીત્યો છે."
પ્રધાનમંત્રી મોદીએ ચેમ્પિયનને તેમના કૌશલ્ય અને નિશ્ચયના અદભૂત પ્રદર્શન માટે સલામ કર્યા અને તેઓ નવી ઊંચાઈઓ સુધી પહોંચતા રહે તેવી શુભેચ્છા પાઠવી.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1960407)
મુલાકાતી સંખ્યા : 216
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam