પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં પ્રથમ મેડલ જીતવા બદલ લાઇટવેઇટ મેન્સ ડબલ સ્કલ્સ ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 24 SEP 2023 10:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં ભારત માટે સિલ્વર મેડલ જીતવા બદલ લાઇટવેઇટ મેન્સ ડબલ સ્કલ્સ ટીમની પ્રશંસા કરી છે.

અદ્ભુત જોડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહને અભિનંદન આપતાં, પ્રધાનમંત્રીએ આપણા રાષ્ટ્રની ભાવના અને શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સતત ગૌરવ તરફ આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી!!

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1960286) Visitor Counter : 97