પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ વિવિધ વૈશ્વિક પડકારો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની વધતી જતી ઓળખને સ્વીકારી

Posted On: 28 JUL 2023 4:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરના એક લેખ દ્વારા વિવિધ વૈશ્વિક પડકારો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની વધતી જતી ઓળખનો સ્વીકાર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર લખે છે, "ભારતને હવે ટકાઉપણું અને સુરક્ષાથી લઈને રસીઓ, ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ સુધીના વિવિધ વૈશ્વિક પડકારો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે."

YP/GP/JD



(Release ID: 1943797) Visitor Counter : 105