પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝના ઐતિહાસિક રેકોર્ડના 1 કરોડથી વધુ પૃષ્ઠો સાથેના પોર્ટલ “અભિલેખ પાટલ”ની પ્રશંસા કરી

Posted On: 20 APR 2023 9:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝના ઐતિહાસિક રેકોર્ડના 1 કરોડથી વધુ પૃષ્ઠો સાથેના પોર્ટલ “અભિલેખ પાટલ”ની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દ્વારા ટ્વીટ થ્રેડના જવાબમાં ટ્વીટ કર્યું:

"આ એવી વસ્તુ છે જે ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે જુસ્સા ધરાવતા લોકો માટે રસપ્રદ રહેશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918153) Visitor Counter : 147