પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની હાઈલાઈટ્સ શેર કરી

વાઘના સંરક્ષણ માટે કામ કરતી દરેક વ્યક્તિની મહેનતની પ્રસંશા કરી





Posted On: 09 APR 2023 10:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની તેમની મુલાકાતના હાઈલાઈટ્સ શેર કરી છે. તેમણે તમામ વન અધિકારીઓ, રક્ષકો, વાઘ અનામતના ફ્રન્ટલાઈન સ્ટાફ અને વાઘના સંરક્ષણ પર કામ કરી રહેલી દરેક વ્યક્તિની મહેનતની પણ પ્રશંસા કરી.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"એક ખાસ દિવસ, પુષ્પ અને પ્રાણીસૃષ્ટિની વિવિધતા અને વાઘની વસતી અંગેના સારા સમાચાર વચ્ચે...આજની હાઇલાઇટ્સ અહીં છે."

 

 

 

 

 

 

“હું બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની યાદગાર મુલાકાત પૂરી કરી રહ્યો છું, ત્યારે હું તમામ વન અધિકારીઓ, રક્ષકો, વાઘ અનામતના ફ્રન્ટલાઈન સ્ટાફ અને વાઘ સંરક્ષણ પર કામ કરી રહેલા દરેક વ્યક્તિની મહેનતને બિરદાવવા માંગુ છું. શબ્દો તેમના જુસ્સા અને પ્રયત્નો સાથે ન્યાય કરી શકતા નથી.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1915235) Visitor Counter : 134