પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

NXP સેમિકન્ડક્ટર્સના CEO પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 30 MAR 2023 10:16AM by PIB Ahmedabad

એનએક્સપી સેમિકન્ડક્ટર્સના સીઇઓ, શ્રી કર્ટ સિવર્સે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

NXP ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"@NXPના CEO શ્રી કર્ટ સિવર્સને મળ્યો અને સેમિકન્ડક્ટર્સ અને ઇનોવેશનની દુનિયામાં પરિવર્તનશીલ લેન્ડસ્કેપ વિશે ચર્ચા કરીને આનંદ થયો. આપણા પ્રતિભાશાળી યુવાનો દ્વારા સંચાલિત આ ક્ષેત્રોમાં ભારત મુખ્ય બળ તરીકે ઉભરી રહ્યું છે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1912137) Visitor Counter : 203