પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તેમની તાજેતરની કર્ણાટકની મંડ્યાની મુલાકાતની ઝલક શેર કરી છે

કર્ણાટક વિકાસનું પાવરહાઉસ છે, ઘણા ક્ષેત્રોમાં રાષ્ટ્ર માટે યોગદાન આપે છે: પીએમ

Posted On: 13 MAR 2023 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની તાજેતરની મંડ્યા, કર્ણાટકની મુલાકાતની ઝલક શેર કરી છે અને કહ્યું છે કે મંડ્યા અદ્ભુત છે. લોકોનો સ્નેહ સદાય પ્રિય રહેશે.

કર્ણાટકના માંડ્યાના સંસદસભ્ય શ્રીમતી સુમલતા અંબરીશે દ્વારા કરાયેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"મંડ્યા અદ્ભુત હતું! લોકોનો સ્નેહ હંમેશા યાદગાર રહેશે."

 

Mandya was amazing! The people’s affection will always be cherished. https://t.co/o78p6R4HSU pic.twitter.com/l1anbInkGY

— Narendra Modi (@narendramodi) March 13, 2023

વધુમાં, એક નાગરિક, રંગરાજ બિંદીગાનવિલે દ્વારા કરાયેલી ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું;

"કર્ણાટક વિકાસનું પાવરહાઉસ છે, જે ઘણા ક્ષેત્રોમાં રાષ્ટ્ર માટે યોગદાન આપી રહ્યું છે. આ મહાન રાજ્યના લોકોની સેવા કરવી એ સન્માનની વાત છે."

 

 

 


 

Karnataka is a powerhouse of development, contributing to the nation in so many sectors. It is an honour to serve the people of this great state. https://t.co/jYFpIWLp7m

— Narendra Modi (@narendramodi) March 13, 2023

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1906252) Visitor Counter : 176