પ્રધાનમંત્રીનું કાર્યાલય

તાલીને પ્રથમ વખત રોડ કનેક્ટિવિટી મળી છે

પ્રધાનમંત્રીએ 51 કિમી યાંગતે-તાલી રોડની પૂર્ણતા જોઈને આનંદ વ્યક્ત કર્યો

Posted On: 02 MAR 2023 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ક્રા દાદી જિલ્લામાં 51 કિમી યાંગતે-તાલી રોડ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.

અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના 51 કિમી યાંગતે-તાલી રોડના પૂર્ણ થવા અંગેના ટ્વીટ થ્રેડોનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આ જોઈને આનંદ થયો."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1903549) Visitor Counter : 141