પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગંગા વિલાસ ક્રુઝે દિબ્રુગઢ ખાતે તેની પ્રથમ યાત્રા પૂર્ણ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી

Posted On: 01 MAR 2023 10:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગા વિલાસ ક્રુઝ ડિબ્રુગઢ ખાતે તેની પ્રથમ યાત્રા પૂર્ણ કર્યા બાદ ખુશી વ્યક્ત કરી છે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગોના કેબિનેટ પ્રધાન દ્વારા કરવામાં આવેલા ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"એક વિશેષ પ્રવાસ પૂર્ણ થાય છે! મને આશા છે કે ભારત અને વિદેશમાંથી વધુ પ્રવાસીઓ ગંગા વિલાસ ક્રૂઝમાં ભાગ લેશે."

 

A special journey completes! I hope more tourists from India and overseas take part in the Ganga Vilas cruise. https://t.co/CX8FI3gRtP

— Narendra Modi (@narendramodi) March 1, 2023 e="margin-left:0cm; margin-right:0cm; text-align:justify">YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1903248) Visitor Counter : 219