પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉત્તરપૂર્વમાં છેલ્લા 8 વર્ષમાં અપ્રતિમ પરિવર્તન જોવા મળ્યું છે: PM

प्रविष्टि तिथि: 12 FEB 2023 1:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૂર્વોત્તરમાં અપ્રતિમ પરિવર્તનથી ત્યાંના લોકો માટે વ્યાપક લાભ થયો છે.

એક નાગરિકના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી શ્રી કહ્યું:

પૂર્વોત્તરમાં છેલ્લા 8 વર્ષમાં અપ્રતિમ પરિવર્તન જોવા મળ્યું છે, જેનાથી ત્યાંના લોકોને વ્યાપક લાભો મળ્યા છે. કોઈપણ ક્ષેત્ર પસંદ કરો, લાભ અસંખ્ય છે.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1898483) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , हिन्दी , Kannada , English , Urdu , Marathi , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam