પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ અમદાવાદના ફ્લાવર શોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
04 JAN 2023 9:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વીટના જવાબમાં શ્રી મોદીએ ટ્વીટ કર્યું:
"રસપ્રદ લાગે છે. વર્ષોથી, અમદાવાદના ફ્લાવર શોએ ફૂલો અને પ્રકૃતિ પ્રત્યે શોખીન એવા ઘણા લોકોને આકર્ષિત કર્યા છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1888718)
आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam