પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પીઢ તેલુગુ અભિનેતા, શ્રી કૈકલા સત્યનારાયણના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 23 DEC 2022 1:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ તેલુગુ અભિનેતા શ્રી કૈકલા સત્યનારાયણના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું;

"વિખ્યાત ફિલ્મ અભિનેતા શ્રી કૈકલા સત્યનારાયણ ગારુના નિધનથી વ્યથિત છું. તેઓ તેમની નોંધપાત્ર અભિનય કુશળતા અને વિવિધ ભૂમિકાઓ માટે પેઢીઓથી લોકપ્રિય હતા. મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."

 

YP/GP/NP


(રીલીઝ આઈડી: 1885972) મુલાકાતી સંખ્યા : 174