પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બથુકમ્માના અવસર પર દરેકને, ખાસ કરીને તેલંગાણાની નારી શક્તિને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
25 SEP 2022 6:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બથુકમ્માના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તેલંગાણાની નારી શક્તિને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બથુકમ્માના શુભ અવસર પર દરેકને, ખાસ કરીને તેલંગાણાની નારી શક્તિને શુભેચ્છાઓ. આ તહેવાર પ્રકૃતિ સાથે આપણા જોડાણને વધુ ગાઢ બનાવે અને ફૂલોમાં રૂચિ વધે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1862116)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam