પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ભૂકંપ પછી કચ્છના ઉદયનો વીડિયો શેર કર્યો
प्रविष्टि तिथि:
28 AUG 2022 1:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી ઉદ્યોગો, કૃષિ, પર્યટન વગેરેના વિકાસશીલ હબ બનવા માટે કચ્છ, ગુજરાતના ઉદય પર આધારિત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મોદી સ્ટોરી ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લોકોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નોંધપાત્ર કામ વિશે વાત કરી છે. ભૂકંપ બાદ કચ્છના નવનિર્માણ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીના નેતૃત્વની લોકોએ પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"2001ના ધરતીકંપ પછી, કેટલાક લોકોએ કચ્છ માટે લખી નાખ્યું હતું. તેઓએ કહ્યું હતું કે કચ્છ ક્યારેય બેઠું થશે નહીં પરંતુ આ સંશયકારો કચ્છની ભાવનાને ઓછી આંકે છે.
થોડા જ સમયમાં, કચ્છનો ઉદય થયો અને તે સૌથી ઝડપથી વિકસતા જિલ્લાઓમાંનો એક બની ગયો."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1855001)
आगंतुक पटल : 302
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam