પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીનો દરેકને યોગ દિવસ મનાવવા અને યોગને દૈનિક જીવનનો એક ભાગ બનાવવા અનુરોધ
'આપણા રોજિંદા જીવનમાં યોગ' પર એક ફિલ્મ શેર કરી
Posted On:
12 JUN 2022 5:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને યોગ દિવસ મનાવવા અને યોગને રોજિંદા જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરી છે. શ્રી મોદીએ 'આપણા રોજિંદા જીવનમાં યોગ' પર એક ફિલ્મ પણ શેર કરી.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું:
"આગામી દિવસોમાં, વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. હું તમને બધાને યોગ દિવસની ઉજવણી કરવા અને યોગને તમારા દૈનિક જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. ફાયદા ઘણા છે…
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1833341)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam