પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ લોકોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પર સબકા વિકાસ મહા ક્વિઝમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું
Posted On:
14 APR 2022 9:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પર સબકા વિકાસ મહા ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે આ એક રસપ્રદ ક્વિઝ છે જે સુશાસન પહેલની શ્રેણીને આવરી લેશે.
MyGovIndiaના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું;
"આ એક રસપ્રદ ક્વિઝ છે જે સુશાસન પહેલોની શ્રેણીને આવરી લેશે.
#SabkaVikasMahaQuiz માં ભાગ લો અને સર્વસમાવેશક વિકાસ તરફ અમારી સામૂહિક શોધને મજબૂત બનાવો."
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816914)
Visitor Counter : 188
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam