પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સ્ટેન્ડ અપ ઈન્ડિયાની છઠ્ઠી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીએ ભારતની ઉદ્યોગસાહસિક ઊર્જાને પ્રકાશિત કરી

प्रविष्टि तिथि: 05 APR 2022 2:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટેન્ડ અપ ઈન્ડિયા પહેલને ભારતની ઉદ્યોગસાહસિક ઊર્જાને ચેનલાઈઝ કરવાના ચાલી રહેલા પ્રયાસોનો એક ભાગ ગણાવ્યો છે.

આજે સ્ટેન્ડ અપ ઈન્ડિયા પહેલ 6 વર્ષની થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ભારત ઉદ્યોગસાહસિક ઊર્જાથી ભરપૂર છે અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા પહેલ એ આ ભાવનાને વધુ પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધારવા માટેના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે"


(रिलीज़ आईडी: 1813652) आगंतुक पटल : 317
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam