પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 18મી માર્ચે માતૃભૂમિના શતાબ્દી વર્ષની વર્ષભરની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે
Posted On:
17 MAR 2022 11:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી માર્ચ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માતૃભૂમિ - મલયાલમ દૈનિક -ના શતાબ્દી વર્ષની વર્ષભરની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે.
માતૃભૂમિએ 18 માર્ચ, 1923ના રોજ કામ કરવાનું શરૂ કર્યું. તે સામાજિક સુધારણા અને વિકાસલક્ષી એજન્ડાને આગળ ધપાવવામાં મોખરે છે, જ્યારે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓને સતત પ્રકાશિત કરે છે. માતૃભૂમિની 15 આવૃત્તિઓ અને 11 સામયિકો છે. ઉપરાંત, માતૃભૂમિ પુસ્તક વિભાગ સમકાલીન રસના મુદ્દાઓની વિશાળ શ્રેણી પર શીર્ષકો પ્રકાશિત કરે છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1806827)
Visitor Counter : 226
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam