પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 30મી જાન્યુઆરી, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું
પોસ્ટેડ ઓન:
19 JAN 2022 11:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે, 30મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"આ મહિનાની 30મી તારીખે, 2022ની પ્રથમ #MannKiBaat થશે. મને ખાતરી છે કે તમારી પાસે પ્રેરણાદાયી જીવન વાર્તાઓ અને વિષયોના સંદર્ભમાં શેર કરવા માટે ઘણું બધું છે. તેને @mygovindia અથવા NaMo એપ પર શેર કરો. 1800-11-7800 ડાયલ કરીને તમારો સંદેશ રેકોર્ડ કરો."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1790873)
મુલાકાતી સંખ્યા : 303
આ રીલીઝ વાંચો:
Telugu
,
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada