પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તિરુવલ્લુવર દિવસ પર મહાન તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
15 JAN 2022 9:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુવલ્લુવર દિવસ પર મહાન તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તિરુવલ્લુવર દિવસ પર, હું મહાન તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના આદર્શો સમજદાર અને વ્યવહારુ છે. તેઓ તેમના વૈવિધ્યસભર સ્વભાવ અને બૌદ્ધિક ઊંડાણ માટે અલગ તરી આવે છે. કન્યાકુમારીમાં તિરુવલ્લુવર પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલનો મેં ગયા વર્ષે લીધેલો વીડિયો શેર કરી રહ્યો છું. https ://t.co/B7JuOMLjRo"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1790073)
Visitor Counter : 269
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam